Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 103
ऋषिः - विश्वमना वैयश्वः देवता - अग्निः छन्दः - उष्णिक् स्वरः - ऋषभः काण्ड नाम - आग्नेयं काण्डम्
5

ई꣡डि꣢ष्वा꣣ हि꣡ प्र꣢ती꣣व्याँ꣢३ य꣡ज꣢स्व जा꣣त꣡वे꣢दसम् । च꣣रिष्णु꣡धू꣢म꣣म꣡गृ꣢भीतशोचिषम् ॥१०३॥

स्वर सहित पद पाठ

ई꣡डि꣢꣯ष्व । हि । प्र꣣तीव्य꣢꣯म् । प्र꣣ति । व्य꣢꣯म् । य꣡ज꣢꣯स्व । जा꣣तवे꣡द꣢सम् । जा꣣त꣢ । वे꣣दसम् । चरिष्णु꣡धू꣢मम् । च꣣रिष्णु꣢ । धू꣣मम् । अ꣡गृ꣢꣯भीतशोचिषम् । अ꣡गृ꣢꣯भीत । शो꣣चिषम् ॥१०३॥


स्वर रहित मन्त्र

ईडिष्वा हि प्रतीव्याँ३ यजस्व जातवेदसम् । चरिष्णुधूममगृभीतशोचिषम् ॥१०३॥


स्वर रहित पद पाठ

ईडिष्व । हि । प्रतीव्यम् । प्रति । व्यम् । यजस्व । जातवेदसम् । जात । वेदसम् । चरिष्णुधूमम् । चरिष्णु । धूमम् । अगृभीतशोचिषम् । अगृभीत । शोचिषम् ॥१०३॥

सामवेद - मन्त्र संख्या : 103
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 11;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (प्रतिव्यम्) પ્રત્યેક પદાર્થના પ્રતિ વ્યાપન યોગ્ય (चरिष्णुधूमम्) ચરણશીલ ફેલાવનાર ગુણ અથવા ધૂમ સમાન વ્યાપ્તિવાળા (अगृभीतशोचिषम्) અસીમિત એજવાળા , (जातवेदसम्) સર્વ ઉત્પન્ન પ્રાદુર્ભૂતને જાણનાર સર્વજ્ઞ પરમાત્માને (ईडिष्व हि) સ્તુતિમાં લાવ - તેની નિરંતર સ્તુતિ કર (यजस्व) જીવનમાં સંગત કર તે અનુસાર ગુણ ધારણ અને આચરણ કર. (૭)

भावार्थ -

ભાવાર્થ :  હે માનવ ! અસીમિત તેજવાળા પરમાત્માની વ્યાપ્તિ મહાન છે , દૂર-દૂર સુધી પહોંચે છે , તે પ્રત્યેક પદાર્થમાં વ્યાપન થવા યોગ્ય સર્વજ્ઞ છે , તેથી તેની સ્તુતિ સદા કરવી જોઈએ અને જીવનમાં તેના ગુણ આદેશ ધારણ કરવા જોઈએ. (૭)

इस भाष्य को एडिट करें
Top