Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 113
ऋषिः - सौभरि: काण्व:
देवता - अग्निः
छन्दः - उष्णिक्
स्वरः - ऋषभः
काण्ड नाम - आग्नेयं काण्डम्
8
त꣡द꣢ग्ने द्यु꣣म्न꣡मा भ꣢꣯र꣣ य꣢त्सा꣣सा꣢हा꣣ स꣡द꣢ने꣣ कं꣡ चि꣢द꣣त्रि꣡ण꣢म् । म꣣न्युं꣡ जन꣢꣯स्य दू꣣꣬ढ्य꣢꣯म् ॥११३॥
स्वर सहित पद पाठत꣢त् । अ꣣ग्ने । द्युम्न꣢म् । आ । भ꣣र । य꣢त् । सा꣣सा꣡ह꣢ । स꣡द꣢꣯ने । कम् । चि꣣त् । अत्रि꣡ण꣢म् । म꣣न्यु꣢म् । ज꣡न꣢꣯स्य । दू꣣ढ्य꣢꣯म् ॥११३॥
स्वर रहित मन्त्र
तदग्ने द्युम्नमा भर यत्सासाहा सदने कं चिदत्रिणम् । मन्युं जनस्य दूढ्यम् ॥११३॥
स्वर रहित पद पाठ
तत् । अग्ने । द्युम्नम् । आ । भर । यत् । सासाह । सदने । कम् । चित् । अत्रिणम् । मन्युम् । जनस्य । दूढ्यम् ॥११३॥
सामवेद - मन्त्र संख्या : 113
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 12;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 12;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अग्ने) હે તેજઃસ્વરૂપ પરમાત્મન્ ! (तत् द्युम्नम् आभर) તે તેજસ્વી યશ - યશરૂપી બળને સમગ્ર રૂપથી - પૂર્ણરૂપથી ભરી દે છે (यत्) જે (जनस्य अत्रिणं कं चित् मन्युं दूढ्यम्) અન્ય મનુષ્યના મારા પ્રત્યે કરેલા ઘાતક પાપકર્મને , ક્રોધને , ક્રોધિત વાણીને તથા દુશ્ચિંતન દૂર્વિચારને (सदने सासाहा) મારા હૃદયગૃહમાં પૂર્ણરૂપથી સહી શકે ; દબાવી શકે તથા (जनस्य कं चित् मन्युं दुर्धियम् अत्रिणम्) અન્ય મનુષ્યના પ્રત્યે ક્રોધ અને દૂર્વિચાર જે મારું ભક્ષણ કરનાર છે , તેને (सदने सासाह) મારા હૃદયગૃહ પૂર્ણરૂપથી દબાવી શકે - જરાપણ ક્યારેય ઉત્પન્ન થવાનો અવસર ન મળી શકે , જેને હું અન્ય મનુષ્યના પ્રત્યે સદા ઉદ્વેગ રહિત અને વેર રહિત રહીને મારા શરીર અને અંતઃસ્થલને પુષ્ટ કરતો રહું. (૭)
भावार्थ -
ભાવાર્થ : ઉપાસકજન અથવા મુમુક્ષુએ પોતાનાં જીવનમાં પરમાત્માનાં તે યશોમય તેજને પૂર્ણરૂપથી ધારણ કરવું જોઈએ અથવા તેની યાચના કરવી જોઈએ , જેથી તેના પ્રત્યે કોઈ અન્ય મનુષ્યને માટે પાપકર્મ , ક્રોધિત વચન અને દુશ્ચિંતનને હૃદયમાં સહન કરી શકે , તેનું પ્રતિરોધ ઊઠે નહિ તથા અન્ય મનુષ્ય પ્રત્યે પણ પોતાનાથી થનારો ક્રોધ , વાણીનો દોષ , દુશ્ચિંતન જે મારું ભક્ષણ કરનાર છે , તેને મારા હૃદયમાં ન ઊઠવા દઊ. આવો ઉપાસક અથવા મુમુક્ષુ પોતાને નિરંતર ઉન્નત કરતો આગળ વધે છે. (૭)
इस भाष्य को एडिट करें