Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 142
ऋषिः - प्रगाथः काण्वः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4

क्वा꣢३꣱स्य꣡ वृ꣢ष꣣भो꣡ युवा꣢꣯ तुवि꣣ग्री꣢वो꣣ अ꣡ना꣢नतः । ब्र꣣ह्मा꣡ कस्तꣳ स꣢꣯पर्यति ॥१४२॥

स्वर सहित पद पाठ

क्व꣢꣯ । स्यः । वृ꣣षभः꣢ । यु꣡वा꣢꣯ । तु꣣विग्री꣡वः꣢ । तु꣣वि । ग्री꣡वः꣢꣯ । अ꣡ना꣢꣯नतः । अन् । आ꣣नतः । ब्रह्मा꣢ । कः । तम् । स꣣पर्यति ॥१४२॥


स्वर रहित मन्त्र

क्वा३स्य वृषभो युवा तुविग्रीवो अनानतः । ब्रह्मा कस्तꣳ सपर्यति ॥१४२॥


स्वर रहित पद पाठ

क्व । स्यः । वृषभः । युवा । तुविग्रीवः । तुवि । ग्रीवः । अनानतः । अन् । आनतः । ब्रह्मा । कः । तम् । सपर्यति ॥१४२॥

सामवेद - मन्त्र संख्या : 142
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 5; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 3;
Acknowledgment

पदार्थ -


પદાર્થ : (स्यः) તે (वृषभः) સુખની વર્ષા કરનાર (युवा) સદા અજર એકરસ (तुविग्रीवः) બહુ જ જ્ઞાનના ઉપદેશક અથવા બહુ જ જ્ઞાનશક્તિવાળાની સમાન (अनानतः) કોઈ નમાવી-દબાવી શકાય નહિ એવાસર્વાધિપતિ, સર્વથી મહાન પરમાત્મા (क्व) ક્યાં છે ? કોઈ સ્થાન વિશેષમાં નહિ, પરંતુ સર્વત્ર છે. (तं सपर्यति) કોણ તેને પરિચર્યામાં લાવી શકે છે ? યથાર્થ જાણીને ઉપાસનામાં લાવી શકે છે ? (ब्रह्मा) સામાન્ય વિદ્વાન નહિ, પરન્તુ બ્રહ્મજ્ઞાની મહાન વિદ્વાન જ લાવી શકે છે.

भावार्थ -

ભાવાર્થ : અરે લોકો ! તે સુખવર્ષક, અજર, એકરસ, મહાન ઉપદેશક, અનંતજ્ઞાન શક્તિ સંપન્ન, સર્વાધિપતિ, મહાન પરમાત્મા કોઈ એક દેશ-સ્થાનમાં મર્યાદિત નથી, પરંતુ સર્વત્ર છે, પરમાત્મા ક્યાં છે’ એ તેનો ઉત્તર ‘વિશ્વમાં છે.’ તેને યથાર્થ જાણીને કોણ ઉપાસનામાં લાવી શકે છે તેનો ઉત્તર - બ્રહ્માબ્રહ્મજ્ઞાની પૂર્ણ વિદ્વાન લાવી શકે છે.' તેથી તેને કોઈ દેશ કે સ્થાન વિશેષમાં માનવો અને ત્યાં તેને શોધવા માટે ભટકવું એ ભૂલ છે અને તેની યથાર્થ ઉપાસનાને માટે પૂર્ણ જ્ઞાની બનવું જ જરૂરી છે. (૮) 

इस भाष्य को एडिट करें
Top