Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 282
ऋषिः - मेध्यः काण्वः देवता - इन्द्रः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4

इ꣢न्द्र꣣ ने꣡दी꣢य꣣ ए꣡दि꣢हि मि꣣त꣡मे꣢धाभिरू꣣ति꣡भिः꣢ । आ꣡ शं꣢तम꣣ शं꣡त꣢माभिर꣣भि꣡ष्टि꣢भि꣣रा꣡ स्वा꣢꣯पे꣢꣯ स्वा꣣पि꣡भिः꣢ ॥२८२॥

स्वर सहित पद पाठ

इ꣡न्द्र꣢꣯ । ने꣡दी꣢꣯यः । आ । इत् । इ꣣हि । मित꣡मे꣢धाभिः । मि꣣त꣢ । मे꣣धाभिः । ऊति꣡भिः꣢ । आ । श꣣न्तम । श꣡न्त꣢꣯माभिः । अ꣣भि꣡ष्टि꣢भिः । आ । स्वा꣢पे । सु । आपे । स्वापि꣡भिः꣢ । सु꣣ । आपि꣡भिः꣢ । ॥२८२॥


स्वर रहित मन्त्र

इन्द्र नेदीय एदिहि मितमेधाभिरूतिभिः । आ शंतम शंतमाभिरभिष्टिभिरा स्वापे स्वापिभिः ॥२८२॥


स्वर रहित पद पाठ

इन्द्र । नेदीयः । आ । इत् । इहि । मितमेधाभिः । मित । मेधाभिः । ऊतिभिः । आ । शन्तम । शन्तमाभिः । अभिष्टिभिः । आ । स्वापे । सु । आपे । स्वापिभिः । सु । आपिभिः । ॥२८२॥

सामवेद - मन्त्र संख्या : 282
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 5;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (इन्द्र) ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું (मितमेधाभिः ऊतिभिः) મિત = એકત્ર રહેલ અવિચિત્ત અધ્યાત્મયજ્ઞ જેનાથી થઈ રહેલ છે એવી પોતાની રક્ષાઓની સાથે (नेदीयः इत्) અતિ સમીપ અમારા આત્મામાં (आ इहि) આવ-પ્રાપ્ત થા. (शन्तम्) અત્યંત કલ્યાણ સ્વરૂપ પરમાત્મન્ ! તું (शन्तमाभिः अभिष्टिभिः आ) હે અત્યંત કલ્યાળ રૂપ ઇષ્ટપૂર્તિકારક પ્રવૃત્તિઓથી આવ-પ્રાપ્ત થા. (स्वापे) હે પોતાના પણાને પ્રાપ્ત કરાવનાર બંધુ પરમાત્મન્ ! તું (स्वापिभिः आ) સ્વ પોતાપણું પ્રાપ્ત કરાવનારી પોતાપણાવાળી ભાવનાઓની સાથે આવ-પ્રાપ્ત થા. (૧૦)

भावार्थ -

ભાવાર્થ : હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું એક-તારા-ઈષ્ટદેવ પર નિર્ભર અધ્યાત્મયજ્ઞ સંપાદનવાળી રક્ષાઓની સાથે અતિ સમીપ-આત્મામાં જ પ્રાપ્ત થા. હે અત્યંત કલ્યાણ સ્વરૂપ ! તું અત્યંત કલ્યાણકારી ઈષ્ટ પૂર્તિકારક પ્રવૃત્તિઓની સાથે આવ-પ્રાપ્ત થા. પોતાપણાથી પ્રાપ્ત થનાર બંધુ પરમાત્મન્ ! તું પોતાપણું કરાવનારી - અપનાવનારી ભાવનાઓની સાથે આવ-પ્રાપ્ત થા. (૧૦)

इस भाष्य को एडिट करें
Top