Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 619
ऋषिः - वामदेवो गौतमः देवता - पुरुषः छन्दः - अनुष्टुप् स्वरः - गान्धारः काण्ड नाम - आरण्यं काण्डम्
3

पु꣡रु꣢ष ए꣣वे꣢꣫दꣳ सर्वं꣣ य꣢द्भू꣣तं꣢꣫ यच्च꣣ भा꣡व्य꣢म् । पा꣡दो꣢ऽस्य꣣ स꣡र्वा꣢ भू꣣ता꣡नि꣢ त्रि꣣पा꣡द꣢स्या꣣मृ꣡तं꣢ दि꣣वि꣢ ॥६१९॥

स्वर सहित पद पाठ

पु꣡रु꣢꣯षः । ए꣣व꣢ । इ꣣द꣢म् । स꣡र्व꣢꣯म् । यत् । भू꣣त꣢म् । यत् । च꣣ । भा꣡व्य꣢꣯म् । पा꣡दः꣢꣯ । अ꣣स्य । स꣡र्वा꣢꣯ । भू꣣ता꣡नि꣢ । त्रि꣣पा꣢त् । त्रि꣣ । पा꣢त् । अ꣣स्य । अमृ꣡त꣢म् । अ꣣ । मृ꣡त꣢꣯म् । दि꣣वि꣢ ॥६१९॥


स्वर रहित मन्त्र

पुरुष एवेदꣳ सर्वं यद्भूतं यच्च भाव्यम् । पादोऽस्य सर्वा भूतानि त्रिपादस्यामृतं दिवि ॥६१९॥


स्वर रहित पद पाठ

पुरुषः । एव । इदम् । सर्वम् । यत् । भूतम् । यत् । च । भाव्यम् । पादः । अस्य । सर्वा । भूतानि । त्रिपात् । त्रि । पात् । अस्य । अमृतम् । अ । मृतम् । दिवि ॥६१९॥

सामवेद - मन्त्र संख्या : 619
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 3; दशतिः » 4; मन्त्र » 5
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 6; खण्ड » 4;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (पुरुषे एव) પૂર્ણ પુરુષ પરમાત્માની અંદર જ (इदं सर्वम्) આ સર્વ જગત છે (यत् भूतं यत् च भाव्यम्) જે ઉત્પન્ન થયેલ, જે ઉત્પન્ન થનાર છે, તેથી (सर्वा भूतानि अस्य पादः) સંપૂર્ણ ઉત્પન્ન થયેલા પદાર્થો અને જે ઉત્પન્ન થનારા છે તે પૂર્ણ પુરુષ પરમાત્માના એક પાદ માત્ર છે-એક દેશ અર્થાત્ એક અંશમાત્ર છે (अस्य त्रिपात्) તેના ત્રણ પાદ જે ભૂત અને ભવિષ્યથી પર ન ઉત્પન્ન થનાર અભૌતિક (अमृतं दिवि) મૃતરહિત સ્થિર પ્રકાશાત્મક મોક્ષધામમાં છે. (૫)
 

भावार्थ -

ભાવાર્થ : પૂર્ણ પુરુષ પરમાત્મામાં આ જે ઉત્પન્ન થયેલું અથવા હવે પછી ઉત્પન્ન થનાર જગત છે, જેની અંદર સર્વ જડ અને જંગમ છે, તે પરમાત્માના એક પાદ-એક દેશમાં રહેલ હોવાથી એક અંશમાત્ર છે, પરંતુ તેના પાદત્રય-ત્રણ પાદવાળું સ્વરૂપ અમૃતાનંદ એ ભૌતિક જગતથી પર છે. અભૌતિક પ્રકાશમાનાત્મક સ્વસ્વરૂપમાં અર્થાત્ મોક્ષધામમાં છે. (૫)
 

इस भाष्य को एडिट करें
Top