Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 736
ऋषिः - वसिष्ठो मैत्रावरुणिः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम -
3

तं꣢ ते꣣ य꣢वं꣣ य꣢था꣣ गो꣡भिः꣢ स्वा꣣दु꣡म꣢कर्म श्री꣣ण꣡न्तः꣢ । इ꣡न्द्र꣢ त्वा꣣स्मिं꣡त्स꣢ध꣣मा꣡दे꣢ ॥७३६॥

स्वर सहित पद पाठ

तम् । ते꣣ । य꣡व꣢꣯म् । य꣡था꣢꣯ । गो꣡भिः꣢꣯ । स्वा꣣दु꣢म् । अ꣣कर्म । श्रीण꣡न्तः꣢ । इ꣡न्द्र꣢꣯ । त्वा꣣ । अस्मि꣣न् । स꣣धमा꣡दे꣢ । स꣣ध । मा꣡दे꣢꣯ ॥७३६॥


स्वर रहित मन्त्र

तं ते यवं यथा गोभिः स्वादुमकर्म श्रीणन्तः । इन्द्र त्वास्मिंत्सधमादे ॥७३६॥


स्वर रहित पद पाठ

तम् । ते । यवम् । यथा । गोभिः । स्वादुम् । अकर्म । श्रीणन्तः । इन्द्र । त्वा । अस्मिन् । सधमादे । सध । मादे ॥७३६॥

सामवेद - मन्त्र संख्या : 736
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 8; मन्त्र » 3
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 2; खण्ड » 2; सूक्त » 4; मन्त्र » 3
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (ते) તારા માટે (तं गोभिः) તે ઉપાસનારસને પોતાની વાણીઓથી (यथा यवं श्रीणन्तः) જેમ જવ આદિ અન્નપાનને ગાયનાં દૂધથી મેળવીને (स्वादु अकर्म) મધુર રૂપમાં તૈયાર કરે છે, તેમ મેળવીને તૈયાર કરે છે, તેથી (त्वा) તને (अस्मिन् सधमादे) એ મારા આત્માની સાથે અથવા મને આત્માની સાથે પોતાના હર્ષ-આનંદ સ્થાન હૃદયમાં આમંત્રિત કરે છે.

 

भावार्थ -

ભાવાર્થ : જેમ મનુષ્ય પોતાને માટે અન્ન ભોજનને દૂધ ઘી વગેરે સાથે મિશ્ર કરીને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ ઉપાસનારસને શ્રદ્ધાપૂર્ણ વચનોથી મધુર બનાવીને હૃદયસ્થાનમાં પરમાત્માને આમંત્રિત કરે. (૩)

इस भाष्य को एडिट करें
Top