Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 15
ऋषिः - शुनः शेप आजीगर्तिः देवता - अग्निः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - आग्नेयं काण्डम्
6

ज꣡रा꣢बोध꣣ त꣡द्वि꣢विड्ढि वि꣣शे꣡वि꣢शे य꣣ज्ञि꣡या꣢य । स्तो꣡म꣢ꣳ रु꣣द्रा꣡य꣢ दृशी꣣क꣢म् ॥१५

स्वर सहित पद पाठ

ज꣡रा꣢꣯बोध । ज꣡रा꣢꣯ । बो꣣ध । त꣢त् । वि꣣विड्ढि । विशे꣡वि꣢शे । वि꣣शे꣢ । वि꣣शे । यज्ञि꣡या꣢य । स्तो꣡म꣢꣯म् । रु꣣द्रा꣡य꣢ । दृ꣣शीक꣢म् ॥१५॥


स्वर रहित मन्त्र

जराबोध तद्विविड्ढि विशेविशे यज्ञियाय । स्तोमꣳ रुद्राय दृशीकम् ॥१५


स्वर रहित पद पाठ

जराबोध । जरा । बोध । तत् । विविड्ढि । विशेविशे । विशे । विशे । यज्ञियाय । स्तोमम् । रुद्राय । दृशीकम् ॥१५॥

सामवेद - मन्त्र संख्या : 15
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 5
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (जराबोधः) સ્તુતિ દ્વારા બોધ-જ્ઞાન કરાવનાર (विशे विशे) પ્રત્યેક મનોનિવેશરૂપ ધ્યાન– યજ્ઞના માટે (यज्ञियाय रुद्राय) તું ધ્યાનયજ્ઞના અભીષ્ટ દેવ તથા સ્તુતિ દ્વારા પૂર્ણ પ્રકાશમાન થયેલ અથવા જરા-વૃદ્ધાવસ્થા દ્વારા રડાવનાર પરમાત્માને માટે (तत् दृशीकं स्तोमम्) તે દર્શન સાધક-નેત્રથી જોયેલ સ્તુતિ વચનને (विवीड्ढि) સમ્યક્ રીતે અપનાવી લે.

भावार्थ -

ભાવાર્થ : હે પ્રિય પરમાત્મન્ ! જ્યારે હું તારી સ્તુતિ કરું છું, ત્યારે તું મને બોધ-જ્ઞાન આપે છે. તથા જરા-વૃદ્ધાવસ્થામાં સાવધાન કરે છે - નાશવાન સંસારથી છૂટીને તારા શરણમાં આવવા માટે પ્રેરિત કરે છે.

આ રીતે બોધ કરાવનાર પરમાત્મન્ ! તું મારા પ્રત્યેક મનોનિવેશરૂપ ધ્યાનયજ્ઞમાં પ્રવેશ કર-પ્રાપ્ત થા - પોતાનો માનીને સ્વીકાર કર. તું પ્રકાશસ્વરૂપ ધ્યાનયજ્ઞના ઇષ્ટદેવ તથા જન્મ-જન્માન્તરના ભોગોની દોડમાં પડેલાને પૂર્ણ પશ્ચાતાપ કરાવનારને માટે દર્શન સાધન મારી સ્તુતિ સમૂહનો સ્વીકાર કર. (૫)

इस भाष्य को एडिट करें
Top