Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 259
ऋषिः - वसिष्ठो मैत्रावरुणिः देवता - इन्द्रः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4

इ꣢न्द्र꣣ क्र꣡तुं꣢ न꣣ आ꣡ भ꣢र पि꣣ता꣢ पु꣣त्रे꣢भ्यो꣣ य꣡था꣢ । शि꣡क्षा꣢ णो अ꣣स्मि꣡न्पु꣢रुहूत꣣ या꣡म꣢नि जी꣣वा꣡ ज्योति꣢꣯रशीमहि ॥२५९॥

स्वर सहित पद पाठ

इ꣢न्द्र꣢꣯ । क्र꣡तु꣢꣯म् । नः꣣ । आ꣢ । भ꣣र । पिता꣢ । पु꣣त्रे꣡भ्यः꣢ । पु꣣त् । त्रे꣡भ्यः꣢꣯ । य꣡था꣢꣯ । शि꣡क्ष꣢꣯ । नः꣣ । अस्मि꣢न् । पु꣣रुहूत । पुरु । हूत । या꣡म꣢꣯नि । जी꣣वाः꣢ । ज्यो꣡तिः꣢꣯ । अ꣣शीमहि ॥२५९॥


स्वर रहित मन्त्र

इन्द्र क्रतुं न आ भर पिता पुत्रेभ्यो यथा । शिक्षा णो अस्मिन्पुरुहूत यामनि जीवा ज्योतिरशीमहि ॥२५९॥


स्वर रहित पद पाठ

इन्द्र । क्रतुम् । नः । आ । भर । पिता । पुत्रेभ्यः । पुत् । त्रेभ्यः । यथा । शिक्ष । नः । अस्मिन् । पुरुहूत । पुरु । हूत । यामनि । जीवाः । ज्योतिः । अशीमहि ॥२५९॥

सामवेद - मन्त्र संख्या : 259
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 2; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 3;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (पुरुहूत) અનેક પ્રકારથી આમંત્રિત કરવા યોગ્ય (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (पुत्रेभ्यः यथा पिता) પુત્રોને માટે પિતાની સમાન (नः क्रतुम् आभर) અમારા માટે પ્રજ્ઞાન-શ્રેષ્ઠ જ્ઞાન સોંપી દે (नः शिक्ष) અમને સર્વસ્વ ગુણ સંપત્તિ પ્રદાન કર (अस्मिन् यामनि) આ સંસાર યાત્રામાં (जीवाः ज्योतिः अशीमहि) અમે જીવતાં-જીવનમાં જ તારી જ્યોતિ પ્રાપ્ત કરી શકીએ. (૭)

 

भावार्थ -

ભાવાર્થ : પરમાત્મન્ ! તું અમારો પિતા છે, અમે તારા પુત્રો છીએ, પુત્રોની અંદર જેમ પિતા પોતાનાં પ્રજ્ઞાને ભરે છે અને સર્વસ્વ પ્રદાન કરે છે, તેમ તું પણ પ્રદાન કર; તથા ગુણ સંપત્તિનું પણ પ્રદાન કરી દે, તેથી આ સંસાર યાત્રામાં માર્ગ નિર્દેશ કર કે, અમે સંસારના ભિન્ન-ભિન્ન માર્ગોમાં કેવી રીતે ચાલીએ, અહીં જીવનની સફળતા પ્રાપ્ત કરીએ, પુનઃ જીવતાં-જીવનમાં જ તારી અનુપમ જ્યોતિને પ્રાપ્ત કરી શકીએ. (૭)

इस भाष्य को एडिट करें
Top