Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 298
ऋषिः - वामदेवो गौतमः देवता - इन्द्रः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
3

य꣡दि꣢न्द्र꣣ शा꣡सो꣢ अव्र꣣तं꣢ च्या꣣व꣢या꣣ स꣡द꣢स꣣स्प꣡रि꣢ । अ꣣स्मा꣡क꣢म꣣ꣳशुं꣡ म꣢घवन्पुरु꣣स्पृ꣡हं꣢ व꣣स꣢व्ये꣣ अ꣡धि꣢ बर्हय ॥२९८

स्वर सहित पद पाठ

य꣢त् । इ꣣न्द्र । शा꣡सः꣢꣯ । अ꣣व्रत꣢म् । अ꣣ । व्रत꣢म् । च्या꣣व꣡य꣢ । स꣡द꣢꣯सः । प꣡रि꣢꣯ । अ꣣स्मा꣡क꣢म् । अँ꣣शु꣢म् । म꣣घवन् । पुरुस्पृ꣡ह꣢म् । पु꣣रु । स्पृ꣡ह꣢꣯म् । व꣣स꣡व्ये꣢ । अ꣡धि꣢꣯ । ब꣣र्हय ॥२९८॥


स्वर रहित मन्त्र

यदिन्द्र शासो अव्रतं च्यावया सदसस्परि । अस्माकमꣳशुं मघवन्पुरुस्पृहं वसव्ये अधि बर्हय ॥२९८


स्वर रहित पद पाठ

यत् । इन्द्र । शासः । अव्रतम् । अ । व्रतम् । च्यावय । सदसः । परि । अस्माकम् । अँशुम् । मघवन् । पुरुस्पृहम् । पुरु । स्पृहम् । वसव्ये । अधि । बर्हय ॥२९८॥

सामवेद - मन्त्र संख्या : 298
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 7;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (यत्) જે કારણે (शासः) તું શાસક-શિક્ષક છે મને યથાવત્ આચરણની શિક્ષા આપનાર છે. તારા આન્તરિક સદુપદેશથી (अव्रतम्) વિહિત કર્મ સત્ય આદિથી વિરુદ્ધ અનાચરણીય પાપકર્મ અથવા પાપ સંકલ્પોને (सदसः परीच्यावय) મારા અન્તઃગૃહ-અંતઃકરણ મનથી પૃથક્ કર દૂર રાખ.

(मघवन) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (अस्माकम्) અમારા (पुरुष्पृहम्) બહુ જ વાંછનીય-સ્વીકારણીય (अंशुम्) જીવનને માટે કલ્યાણકારક ઉપાસનારસ પ્રાણસ્વરૂપને (वसव्ये अभिबर्हय) મારા વસવા યોગ્ય હૃદયસ્થાનમાં અધિકાધિક વૃદ્ધિ કર. (૬)

भावार्थ -

ભાવાર્થ : હે પરમાત્મન્ ! તું મારો શાસક છે-શિક્ષક છે. માટે મને આન્તરિક ભાવથી ઉપદેશ આપીને અજ્ઞાત અનાચરણીય પાપ કર્મ અથવા અચિંત્ય પાપ સંકલ્પોને મારા અંતઃગૃહ-અન્તઃકરણથીમનથી પૃથક્ - દૂર રાખ, અમારા જીવન માટે ખૂબ જ વાંછનીય, કલ્યાણકારક, પ્રાણસ્વરૂપ ઉપાસનારસની અમારા વસવા યોગ્ય હૃદયસ્થાનમાં અત્યંત વૃદ્ધિ કર. (૬)

इस भाष्य को एडिट करें
Top