Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 366
ऋषिः - अत्रिर्भौमः
देवता - इन्द्रः
छन्दः - अनुष्टुप्
स्वरः - गान्धारः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
5
वि꣣भो꣡ष्ट꣢ इन्द्र꣣ रा꣡ध꣢सो वि꣣भ्वी꣢ रा꣣तिः꣡ श꣢तक्रतो । अ꣡था꣢ नो विश्वचर्षणे द्यु꣣म्न꣡ꣳ सु꣢दत्र मꣳहय ॥३६६॥
स्वर सहित पद पाठवि꣣भोः꣢ । वि꣣ । भोः꣢ । ते꣣ । इन्द्र । रा꣡ध꣢꣯सः । वि꣣भ्वी꣢ । वि । भ्वी꣢ । रा꣣तिः꣢ । श꣣तक्रतो । शत । क्रतो । अ꣡थ꣢꣯ । नः꣣ । विश्वचर्षणे । विश्व । चर्षणे । द्युम्न꣢म् । सु꣣दत्र । सु । दत्र । मँहय ॥३६६॥
स्वर रहित मन्त्र
विभोष्ट इन्द्र राधसो विभ्वी रातिः शतक्रतो । अथा नो विश्वचर्षणे द्युम्नꣳ सुदत्र मꣳहय ॥३६६॥
स्वर रहित पद पाठ
विभोः । वि । भोः । ते । इन्द्र । राधसः । विभ्वी । वि । भ्वी । रातिः । शतक्रतो । शत । क्रतो । अथ । नः । विश्वचर्षणे । विश्व । चर्षणे । द्युम्नम् । सुदत्र । सु । दत्र । मँहय ॥३६६॥
सामवेद - मन्त्र संख्या : 366
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 4; खण्ड » 2;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 4; खण्ड » 2;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (शतक्रतो इन्द्र) હે અનેક કર્મશક્તિમાન, ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (ते विभोः राधसः) તારું વ્યાપક ધન-મહાન ધનનું (विभ्वी रातिः) મહાન દાન છે (अथ) અને (विश्वचर्षणे सुदत्र) હે સર્વદ્રષ્ટા, શ્રેષ્ઠદાતા, કલ્યાણદાની (नः) અમારા માટે (द्युम्नं मंहय) પ્રકાશમાન ધનનું પ્રદાન કર. (૭)
भावार्थ -
ભાવાર્થ : અનેક કર્મપ્રવૃત્તિયુક્ત-અનંત કર્મશક્તિમાન પરમાત્મન્ ! તારું ધન મહાન છે, તારા ધનથી સંસાર પરિપૂર્ણ છે અને મોક્ષધામમાં પણ તારું અમર ધન પરિપૂર્ણ છે, તે મહાન ધનનું તું દાન પણ કરે છે. આ સંસારમાં પણ તારા જીવોના પ્રત્યે વિવિધ દાન છે અને મોક્ષધામમાં મુમુક્ષુઓને મહાન આનંદનું દાન પ્રદાન કરે છે. સર્વદ્રષ્ટા, ભદ્રદાની પરમાત્મન ! તું અમને કલ્યાણકારી પ્રકાશમાન જ્ઞાન આપ, જેથી આ સંસાર અને મોક્ષ બન્ને ધનોનો ઉપયોગ કરી શકીએ. (૭)
इस भाष्य को एडिट करें