Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 670
ऋषिः - विश्वामित्रो गाथिनः
देवता - इन्द्राग्नी
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम -
2
इ꣡न्द्रा꣢ग्नी जरि꣣तुः꣡ सचा꣢꣯ य꣣ज्ञो꣡ जि꣢गाति꣣ चे꣡त꣢नः । अ꣣या꣡ पा꣢तमि꣣म꣢ꣳ सु꣣त꣢म् ॥६७०॥
स्वर सहित पद पाठइ꣡न्द्रा꣢꣯ग्नी । इ꣡न्द्र꣢꣯ । अ꣣ग्नीइ꣡ति꣢ । ज꣢रितुः꣣ । स꣡चा꣢꣯ । य꣣ज्ञः꣢ । जि꣢गाति । चे꣡तनः꣢꣯ । अ꣣या꣢ । पा꣣तम् । इम꣢म् । सु꣣त꣢म् ॥६७०॥
स्वर रहित मन्त्र
इन्द्राग्नी जरितुः सचा यज्ञो जिगाति चेतनः । अया पातमिमꣳ सुतम् ॥६७०॥
स्वर रहित पद पाठ
इन्द्राग्नी । इन्द्र । अग्नीइति । जरितुः । सचा । यज्ञः । जिगाति । चेतनः । अया । पातम् । इमम् । सुतम् ॥६७०॥
सामवेद - मन्त्र संख्या : 670
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 7; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 1; खण्ड » 2; सूक्त » 4; मन्त्र » 2
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 7; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 1; खण्ड » 2; सूक्त » 4; मन्त्र » 2
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (इन्द्राग्नी) હે ઐશ્વર્યવાન પ્રાણરૂપ અને પ્રકાશમાન ઉદાનરૂપ પરમાત્મન્ ! (जरितुः) મારો સ્તુતિકર્તાનો (चेतनः यज्ञः) જડયજ્ઞ-દ્રવ્યયજ્ઞ-હોમયજ્ઞ નહીં પરંતુ ચેતનયજ્ઞ-ચેતન આત્મામાં થનારો આત્મભાવનાર્પણ (सचा जिगाति) તારી સાથે ગતિ કરે છે-ચાલે છે. (अया इमं सुतं पातम्) એ મારી સ્તુતિથી નિષ્પન્ન આર્દ્રભાવ ભરેલ ઉપાસનારસનું પાન કર-સ્વીકાર કર. (૨)
भावार्थ -
ભાવાર્થ : ઐશ્વર્યવાન પ્રાણરૂપ અને પ્રકાશમાન ઉદાનરૂપ પરમાત્મન્ ! મારો સ્તુતિકર્તાનો સ્વ આત્મભાવ ભરેલ આત્મસમર્પણ યજ્ઞ નિરંતર ચાલી રહેલ છે, એ જડયજ્ઞ બહારના દ્રવ્યયજ્ઞ જેવો અસ્થિર હોતો નથી તથા સ્તોતાને નિરંતર ચેતાવતો રહે છે-જાગૃત રાખે છે. સ્તુતિકર્તાની સ્તુતિથી નિઃસૃત ઉપાસનારસનો તું સ્વીકાર કરે છે. (૨)