Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 71
ऋषिः - त्रिशिरास्त्वाष्ट्रः देवता - अग्निः छन्दः - त्रिष्टुप् स्वरः - धैवतः काण्ड नाम - आग्नेयं काण्डम्
5

प्र꣢ के꣣तु꣡ना꣢ बृह꣣ता꣡ या꣢त्य꣣ग्नि꣡रा रोद꣢꣯सी वृष꣣भो꣡ रो꣢रवीति । दि꣣व꣢श्चि꣣द꣡न्ता꣢दुप꣣मा꣡मुदा꣢꣯नड꣣पा꣢मु꣣पस्थे꣢ महि꣣षो꣡ व꣢वर्ध ॥७१॥

स्वर सहित पद पाठ

प्र꣢ । के꣣तु꣡ना꣢ । बृ꣣हता꣢ । या꣣ति । अग्निः꣢ । आ । रो꣡द꣢꣯सी꣣इ꣡ति꣢ । वृ꣣षभः꣢ । रो꣣रवीति । दिवः꣢ । चि꣣त् । अ꣡न्ता꣢꣯त् । उ꣣पमा꣢म् । उ꣣प । मा꣢म् । उत् । आ꣣नट् । अपा꣢म् । उ꣣प꣡स्थे꣢ । उ꣣प꣡ । स्थे꣣ । महिषः꣢ । व꣣वर्ध ॥७१॥


स्वर रहित मन्त्र

प्र केतुना बृहता यात्यग्निरा रोदसी वृषभो रोरवीति । दिवश्चिदन्तादुपमामुदानडपामुपस्थे महिषो ववर्ध ॥७१॥


स्वर रहित पद पाठ

प्र । केतुना । बृहता । याति । अग्निः । आ । रोदसीइति । वृषभः । रोरवीति । दिवः । चित् । अन्तात् । उपमाम् । उप । माम् । उत् । आनट् । अपाम् । उपस्थे । उप । स्थे । महिषः । ववर्ध ॥७१॥

सामवेद - मन्त्र संख्या : 71
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 2; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 7;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अग्निः बृहता केतुना) પ્રકાશસ્વરૂપ પરમાત્મા પોતાના મહાન પ્રજ્ઞાન-પ્રકૃષ્ટ ગુણ-જ્ઞાનપ્રકાશથી (रोदसी प्रयाति आ) દ્યુલોક અને પૃથિવી લોકને દ્યાવા પૃથિવીમયી સૃષ્ટિથી પૃથક ગયેલો છે અને એમાં આગત - પ્રાપ્ત પણ છે. (वृषभः रोरवीति) જ્ઞાનનો પ્રકાશ કરનાર વેદનો ફરી-ફરી ઉપદેશ કરે છે (दिवः चित् अन्तात्) મોક્ષધામથી લઈને (उपमाम्) મારી સમીપ-હૃદય અથવા આત્મા સુધી (उदानट्) પ્રાપ્ત છે (महिषः आपम् उपस्थे ववर्द्ध) તે મહાન દેવ મારા પ્રાણોના ઉપ-આશ્રયભૂત હૃદયમાં ધ્યાન દ્વારા પ્રવૃદ્ધ થાય છે. (૯)

भावार्थ -

ભાવાર્થ : પરમાત્મા પોતાના મહાન જ્ઞાનમય પ્રકાશથી સમસ્ત દ્યૌ અને પૃથિવીમયી સમષ્ટિ સૃષ્ટિની બહાર અને અંદર પણ પ્રાપ્ત છે. તે સુખની વર્ષા કરનાર , સત્યજ્ઞાન વેદનો ઉપદેશ તથા સત્ય નિયમનો ઘોષ કરનાર છે , પોતાના મોક્ષધામથી લઈને નજીકમાં નજીક અમારા હૃદય અને અન્તરાત્મા સુધી પ્રાપ્ત થાય છે , તે પ્રાણોના કેન્દ્ર-હૃદયમાં ઉપાસના દ્વારા સાક્ષાત્ થાય છે. (૯)

इस भाष्य को एडिट करें
Top