Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 91
ऋषिः - अग्निस्तापसः देवता - विश्वेदेवाः छन्दः - अनुष्टुप् स्वरः - गान्धारः काण्ड नाम - आग्नेयं काण्डम्
4

सो꣢म꣣ꣳ रा꣡जा꣢नं꣣ व꣡रु꣢णम꣣ग्नि꣢म꣣न्वा꣡र꣢भामहे । आ꣣दित्यं꣢꣫ विष्णु꣣ꣳ सू꣡र्यं꣢ ब्र꣣ह्मा꣡णं꣢ च꣣ बृ꣢ह꣣स्प꣡ति꣢म् ॥९१॥

स्वर सहित पद पाठ

सो꣡म꣢꣯म् । रा꣡जा꣢꣯नम् । व꣡रु꣢꣯णम् । अ꣣ग्नि꣢म् । अ꣣न्वा꣡र꣢भामहे । अ꣣नु । आ꣡र꣢꣯भामहे । आ꣣दित्य꣢म् । आ꣣ । दित्य꣢म् । वि꣡ष्णु꣢꣯म् । सू꣡र्य꣢꣯म् । ब्र꣣ह्मा꣡ण꣢म् । च꣣ । बृ꣡हः꣢꣯ । प꣡ति꣢꣯म् ॥९१॥


स्वर रहित मन्त्र

सोमꣳ राजानं वरुणमग्निमन्वारभामहे । आदित्यं विष्णुꣳ सूर्यं ब्रह्माणं च बृहस्पतिम् ॥९१॥


स्वर रहित पद पाठ

सोमम् । राजानम् । वरुणम् । अग्निम् । अन्वारभामहे । अनु । आरभामहे । आदित्यम् । आ । दित्यम् । विष्णुम् । सूर्यम् । ब्रह्माणम् । च । बृहः । पतिम् ॥९१॥

सामवेद - मन्त्र संख्या : 91
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 5; मन्त्र » 1
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 10;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (राजानम्) સર્વત્ર રાજમાન - વિરાજમાન (सोमम्) ઉત્પત્તિકર્તા હોવાથી સોમનામક , (अग्निम्) અગ્રણાયક હોવાથી અગ્નિનામક , (आदित्यम्) અદિતિ-અખંડ સુખસંપત્તિ-મુક્તિના અધિપતિ હોવાથી આદિત્યનામક (विष्णुम्) સર્વમાં વ્યાપક હોવાથી વિષ્ણુનામક , (सूर्यम्) સર્વના પ્રેરક અને પ્રકાશક હોવાથી સૂર્યનામક , (ब्रह्माणम्) સૃષ્ટિના રચયિતા હોવાથી બ્રહ્મનામવાળા (च) અને (बृहस्पतिम्) વેદ વાણીના રક્ષક હોવાથી બૃહસ્પતિ નામવાળા પરમાત્માને (अन्वारभामहे) અનુષ્ઠિત કરો - ઉપાસિત કરો - ઉપાસનામાં લાવો. 

 

भावार्थ -

ભાવાર્થ : પરમાત્માને તેના વિવિધ ગુણો અને કર્મોનાં કારણે વિભિન્ન નામોથી ઉપાસના કરવા - ઉપાસનામાં લાવવા યોગ્ય છે , સંસારના સોમ આદિ દિવ્ય પદાર્થોમાં ગુણ તે પરમાત્માથી આવે છે , તે જ તેમાં તેના દિવ્યગુણોનું આધાન કરનાર હોવાથી તે તે રૂપ જોવામાં આવે છે , તેથી તે તે રૂપમાં અને યોગાવશાત્ ધર્મવાન હોવાથી એવા સ્મરણ કરવા યોગ્ય છે , મનુષ્ય સોમ આદિ સાંસારિક પદાર્થોમાં જ ફસાયેલો રહે નહિ. (૧)
 

इस भाष्य को एडिट करें
Top